તવા પર ફરાળી માર્ગેરીટા પીઝા Farali Margherita Pizza #Shorts #YoutubeShorts

0 Просмотры
Издатель
Full Video- https://youtu.be/AZXuryLhF5o

ફરાળી માર્ગેરીટા પિઝા ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે અને એ પણ કોઈ પણ જાતના લોટમાંથી પીઝા બેઝ બનાવવાની માથાકૂટ વગર. બટેટા માંથી જ પીઝા બેઝ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી માર્ગેરીટા પિઝા તમે ઘરે ખૂબ સરળ રીતે બનાવી શકો છો તો ટ્રાય જરૂરથી કરશો.

માર્ગેરીટા પિઝા માટે ની સામગ્રી
Ingredients for margherita pizza

બટેટા - ૩ નંગ (મિડિયમ સાઈઝ ના )
Potatoes - 3 ( medium size )

મીઠુ - સ્વાદ પ્રમાણે
Salt - according to taste

મરી પાવડર - અડધી ચમચી
Black paper powder - ½ spoon

લાલ મરચું પાવડર - અડધી ચમચી
Red chilli powder - ½ spoon

બટેટા નો સ્ટાર્ચ - ત્રણ ચમચી
Potato starch - 3 spoon

થોડું તેલ
Some oil

થોડો ટોમેટો સોસ
Some tomato sauce

મોઝરેલા ચીઝ - અડધો કપ
Mozzarella cheese - ½ cup

થોડા ચીલી ફ્લેક્સ
Some Chilli flakes

જો તમને મારી વાનગી ગમે તો લાઈક
Категория
Завтраки
Комментариев нет.